અખંડ ભારતના નિર્માતા અને આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ને તેમના નિર્વાણ દીને શ્રદ્ધાંજલિ…*??

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

?? *મેડિયા મિત્રો*??
?? *અખંડ ભારતના નિર્માતા અને આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ને તેમના નિર્વાણ દીને શ્રદ્ધાંજલિ…*??
આજે સરદાર પટેલના વતન કરમસદ ખાતે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મિત્રોએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અપર્ણ કરી…565 રજવાડાંઓને એક કરી અખંડ ભારત નું નિર્માણ કરનાર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ને શત… શત…નમન…નાત જાત જ્ઞાતિથી પર રહીને દેશ ને પોતાનું જીવન સમર્પિત કરનાર લોહ પુરુષ આઝાદ ભારત ના પ્રથમ ગૃહ મંત્રી…ખેડૂતો માટે લડનાર ખેડાનો સત્યાગ્રહ કરીને એક મિશાલ ઉભી કરી હતી…આજના સમયમાં સરદારની ની વિચારધારા ખુબજ આગળ વધારીને દેશને ભાગલા વાદી તત્વો થી દુર કરવા એક થઈ લડવું પડશે… કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પરમાર અને પ્રદેશ પ્રતિનિધિ અતુલભાઈ પટેલ ઉપસ્થિત માં કાર્યકરો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી……
?? *અતુલ ભાઈ પટેલ પ્રદેશ પ્રતિનિધિ કોંગ્રેસ*??

TejGujarati