વિશ્વ ચા દિવસ. ચા દિવસના સ્પેશિયલ દિવસે કોબાના રહીશ જીગ્નેશ રમેશભાઈ બારોટે ચા સાથેના તેમના સંસ્મરણો શેર કર્યા તેની કેટલીક તસવીરો.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

આજે વિશ્વ ચા દિવસ. ચા દિવસના સ્પેશિયલ દિવસે કોબાના રહીશ જીગ્નેશ રમેશભાઈ બારોટે ચા સાથેના તેમના સંસ્મરણો સાથે અમદાવાદ ની લકી ટી સ્ટોલ પર પ્રસિદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસેનના ચિત્ર સાથે બાળકોએ યાદગાર તસવીર પણ શેર કરી.તેની કેટલીક તસવીરો.

TejGujarati