*ખોખરા સમસ્ત રાજપુત સમાજ ના પ્રમુખ તેમજ ખોખરાના પુવઁ કોગેસ પમુખ શ્રી શંકરસિહ વાઘેલા કોરોના સંક્રમિત થયા.*

ગુજરાત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદના ખોખરા સમસ્ત રાજપુત સમાજ ના પમુખ તેમજ ખોખરા ના પુવઁ કોગેસ પમુખ શ્રી શંકરસિહ વાઘેલા ૭૦ વષીઁય કોરોના પોઝિટીવ આવ્યા

સમસ્ત રાજપુત સમાજ ખોખરા અને અમદાવાદ પુવઁ રાજપુત સમાજ ના પમુખ તરીકે સતત કાયઁરત રહ્યી ને જૈફવયે કાયઁરત રહ્યી ને રાજપુત સમાજ ની ૭૫૦ દીકરી ઓના સમુહ લગ્ન ના પ્રણેતા અને નિષ્ઠા થી સેવા બજાવતા કોરોના નું સંકઁમણ લાગતા તેઓ ને નિકોલ ની ખાનગી હોસ્પિટલ મા સારવાર માટે કરાયા દાખલ

સમસ્ત ગુજરાત રાજપુત સમાજ ને આ અંગે ની જાણ થતા અને સમાચાર પાપ્ત થતા તેમના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ની કામનાઓ કરી.

TejGujarati