મહેસાણા પોલીસ દ્વારા આપ પ્રદેશ વરિષ્ઠ સહ પ્રભારી ગુલાબસિંહ,પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાની સહિત મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ અટકાયત કરવામાં આવી.

ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

મહેસાણા A ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત. પ્રદેશ વરિષ્ઠ સહ પ્રભારી ગુલાબસિંહ જી ,પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા , પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાની સહિત મોટી સંખ્યા માં તમામ કાર્યકર્તાઓ અટકાયત કરવામાં આવી છે

TejGujarati