*દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની CID ક્રાઇમે કરી ધરપકડ*

ગુજરાત ભારત સમાચાર

*દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની CID ક્રાઇમે કરી ધરપકડ*

મહેસાણા: દૂધસાગર ડેરી ચૂંટણી પૂર્વે મોટા સમાચાર. ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ. સાગરદાણ કૌભાંડને લઈને વિપુલ ચૌધરીની ધરપકડ. CID ક્રાઇમે કરી ધરપકડ

TejGujarati