Breaking અમદાવાદ શાહપુરમાં મેયરના કાર્યક્રમો થયો ફિયાસકો મેયર શાહપુરમાં લાલકાકા મ્યુ. કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરે તે પહેલા કોંગ્રેસે કરી લીધું લોકાર્પણ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

Breaking

અમદાવાદ

શાહપુરમાં મેયરના કાર્યક્રમો થયો ફિયાસકો

મેયર શાહપુરમાં લાલકાકા મ્યુ. કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરે તે પહેલા કોંગ્રેસે કરી લીધું લોકાર્પણ

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હોલનું કરવામાં આવ્યું લોકાર્પણ

મેયર આજે સાંજે કરવાના હતા હોલનું લોકાર્પણ

હોલના લોકાર્પણ માટે ભાજપના કાર્યકરો સહિત મેયર રહેવાના હતા હાજર

શું સાંજે ફરી કરશે મેયર હોલનું લોકાર્પણ?

પાર્થ શાહ
ઇટીવી ભારત

TejGujarati