ક્ચ્છ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ક્ચ્છ મુલાકાતનો મામલો
ધોરડોને જોડતા ખાવડાથી નરા જતા માર્ગને બે દિવસ માટે કરાયો ડાયવર્ડ
વડાપ્રધાન સહિતના મહાનુભવોની સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રએ માર્ગ કર્યો બંધ
વૈક્લિપ રીતે બીજા માર્ગ પર વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો
સ્થાનિક તેમજ રણ ઉત્સવમાં આવતા પ્રવાસીઓ માર્ગ પરથી કરે છે અવરજવર