સ્નેહી પત્રકાર પોઝિટિવ સ્ટોરીના લેખક રમેશભાઈ તન્ના લિખિત સમાજની સંવેદના પુસ્તક કચ્છની કોયલ તથા રબારી સમાજનું ઘરેણું તરીકે સુપ્રસિદ્ધ એવા ગીતાબેન રબારીને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું.

સમાચાર

સ્

નેહી પત્રકાર પોઝિટિવ સ્ટોરીના લેખક રમેશભાઈ તન્ના લિખિત સમાજની સંવેદના પુસ્તકમાં ગુજરાત ભરથી 70 સમાજ નાયકો જેમાં રાધે-રાધે પરીવાર ગ્રુપ ગાંધીનગર ને સ્થાન આપવામાં આવ્યું છે. તે બદલ આજ રોજ *કચ્છ ની કોયલ તથા રબારી સમાજનું ઘરેણું તરીકે સુપ્રસિદ્ધ એવા ગીતાબેન રબારી* કે જેઓ ગુજરાતભરમાં ડાયરો,સંતવાણી,લોકગીત માટે સુપ્રસિદ્ધ છે. જેમને સમાજની સંવેદના પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું સાથે સાથે તેમના નિવાસસ્થાને (કચ્છ) માં તેમની સાથે અને એમના પરીવાર સાથે શુભેચ્છા મુલાકાત થઈ.

TejGujarati