ફેકલ્ટી ઓફ કોમૅસ, જી.એલ.એસ. ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક સમાચાર

ફેકલ્ટી ઓફ કોમૅસ, જી.એલ.એસ. યુનિવર્સિટી, દર વર્ષે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરે છે, જે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત છે. અને ફેકલ્ટીઝ માટે સરપ્રાઈઝ રાખવામાં આવે છે. આ વર્ષે પણ, કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના તમામ સભ્યો સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી. એટલે કે શિક્ષકો અને સ્ટાફ સભ્યો પણ. વિદ્યાર્થીઓએ ફેકલ્ટી મેમ્બરો માટે વિવિધ રમતોનું આયોજન કર્યું હતું અને દરેક ફેકલ્ટી મેમ્બરને ભેટ સાથે સન્માનિત કર્યા હતા, અને સ્ટાફરૂમને તેમણે ચિત્રો સાથે સુશોભિત કર્યા હતા.
અને દર વષૅની જેમ, આ વર્ષે પણ એક મહાન સફળતા મળી હતી.ટિમ ફેકલ્ટી ઓફ કોમૅસ.

સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

TejGujarati

Leave a Reply