સાબરકાંઠા: હિમનઞર LCB PSI ચંપાવત ની ટીમે ૩ પીસ્તોલ સાથે 7 લોકોની ધરપકડ કરેલ છે મધ્યપ્રદેશથી બિન અધિકૃત હથિયારો લાવી વેચાણ કરતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે મુદ્દામાલ સાથે સાત લોકોની અટક કરી છે જેમાં એક તો એસપીજી કાર્યકર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. આ લોકો દ્વારા ખેડબ્રહ્મા તાલુકામાં સંડોવાયેલા વ્યક્તિઓને પણ પિસ્તોલ આપી હોવાનું જાણવા મળેલ છે.
