ગાંધીનગર જીલ્લા હિન્દુ યુવા વાહીની ગાંધીનગર જીલ્લા બજરંગદળ દ્રારા ઉત્તર પ્રદેશ મા લવ જેહાદ વિશે જે કાયદો બનાવ્યો છે એવો કાયદો ગુજરાતમા લાગુ કરવા ગાંધીનગર જીલ્લા કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી તેમાં ગાંધીનગર જીલ્લા બજરંગદળ પ્રમુખ શકિતસિહ ઝાલા બજરંગદળ કાયૅકતા તથા હિન્દુ યુવા વાહીની ગાંધીનગર અધ્યક્ષ સુખદેવ દેસાઈ હિન્દુ યુવા વાહીની ના કાયૅકતા ઓ દ્રારા રજુઆત કરી.
