5 વર્ષની વયે સંગીત શીખવાનું શરુ કરનાર એવી અવંતિ સંગીતના ક્ષેત્રમાં ગાયક તરીકે ઉભરતો સિતારો છે. એક મોહક સ્મિત સાથે જન્મેલી અવંતી નો અવાજ તેને સાંભળનારાનાં આત્મા ને સ્પર્શે છે.તે ઝી મરાઠી આઈડિયા સા રેગા મા પા ચેમ્પ્સની ટોચની 7 માં ક્રમે હતી, અને ત્યારબાદ તેણીએ સંગીત વિશારદ ની પદવી ગંધર્વ – મહા વિદ્યાયાલયથી પૂર્ણ કરી હતી. તાજેતરમાં એસએનડીટી યુનિવર્સિટી, મુંબઇમાંથી ભારતીય શાસ્ત્રીય ગાયક સંગીતમાં એમ.એ. ની પદવી પ્રાપ્ત કરી છે. તે ઇન્ડિયન આઇડોલની ટોપ 14 માં ક્રમાંકે છે અને તેનો અનન્ય અવાજ અને સુખદ સ્ટેજ હાજરીને કારણે પહેલેથી જ એક ઉન્માદ જગાડ્યો છે.
સ્ટોરી. કેડીભટ્ટ 9909931560
TejGujarati
1 - 1Share
- 1Share