સાંજ ઢળે ક્ષિતિજમાં ઉતરતા સૂરજની લાલિમા કેટલું અદભૂત દૃશ્ય ખડું કરે છે. પાછા ફરતા ગાયોના ધણ અને એની ઘુઘરીઓનો રણકાર, આરતી ટાણે મંદિરે વાગતી ઝાલર. – પૂજન મજમુદાર.

સમાચાર

પૂજન મજમુદાર.
સાંજ ઢળે ક્ષિતિજમાં ઉતરતા સૂરજની લાલિમા કેટલું અદભૂત દૃશ્ય ખડું કરે છે. પાછા ફરતા ગાયોના ધણ અને એની ઘુઘરીઓનો રણકાર, આરતી ટાણે મંદિરે વાગતી ઝાલર, બાળકોની રખડપટ્ટી, કામ પરથી પાછા વળતાં લોકો અને ધીમે ધીમે અજવાળું ફેલાવતા દીવડા, મનોરમ્ય પરિસ્થિતિ સર્જે છે.
એટલેજ થાય આવું હૃદયંગમ દૃશ્ય જોઈને કે ક્યારેક ડૂબતા સૂરજને પણ સલામ હોવી જોઈએ.

પૂજન મજમુદાર.

TejGujarati