*ગોંડલના ભગવત પરા સ્કૂલ પાસે બંધ મકાનમાં દીપડો દેખાયા હોવાના સમાચારથી લોકોના ટોળા ઉમટયા*

ગુજરાત ભારત સમાચાર

ગોંડલનાં ભગવતપરા શાળા નં:-5,પાસે બંધ મકાનમાં દીપડો હોવાના સમાચાર થી લોકોના. ટોળા ઉમટ્યા છે ….

ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવી….

ગોંડલ સીટી પોલીસ ને જાણ થતા સ્થળ પર ફટાફટ પહોંચી ગયેલ છે….

નગરપાલિકા પ્રમુખ સહીત નાં સભ્યો પણ પહોંચીયા…

ગોંડલ પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચી રહ્યા નાં સમાચાર મળેલ છે….

TejGujarati