વિશ્વ અપંગ દિવસની ઊજવણીના ભાગ રૂપે સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી ડિસેબલ તરફથી મનોદિવ્યાંગ સેરેબ્લપાલસી, અને ઓટિઝમ ધરાવતા લોકો માટે ચિત્ર હરિફાઇનુ આયોજન કરવામાં આવ્યું.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

વિશ્વ અપંગ દિવસ ની ઊજવણી ના ભાગ રૂપે સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી ડિસેબલડ તરફ થી ફકત અમદાવાદ શહેર માં રહેતા મનોદિવયાગ, સેરેબ્લપાલસી, અને ઓટિઝમ ધરાવતા લોકો માટે ચિત્ર હરિફાઇ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ઘરે ચિત્ર દોરી તેમાં રંગો પૂરીને આપેલ વોટસપ નંબર પર ચિત્ર નો ફોટો પાડી જજશ્રી મીતા બુચ, આર્ટીસ્ટ-હેડ ઓફ સેન્ટર ઓફ સ્પેશ્યલ એજયુકેશન-શ્રી રામકૃષ્ણ મીશન, રાજકોટ ને ડાયરેક્ટ એન્ટ્રી મોકલી આપવા ની હતી.જેમાં શહેર ની25જેટલી સ્પેશ્યલ શાળા ના 106 જેટલા વિશિષ્ટ બાળકો એ ભાગ લીધો હતો, જજ દ્વારા પસંદ કરેલ શ્રેષ્ઠ 10 ચિત્ર ને 250₹ઈનામ પેટે ઓનલાઈન ચુકવવા મા આવ્યા હતા. દરેક ભાગ લેનાર વિદ્યાથી ઓ ને ઈ સર્ટી આપવામાં આવ્યા હતા. કોરોના મહામારી ના કારણે આ રીતે વિશ્વ અપંગ દિવસ ની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ટ્રુ લાઈફ કેર સેન્ટર નો સહકાર મલ્યો હતો જે બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો.સોસાયટી ના પ્રમુખ શ્રી રાજેન્દ્ર શાહ એ વિજેતા થનાર સ્પર્ધકને અભિનંદન પાઠવ્યા હતા. આભાર 🙏🏻 શ્રી નીલેશ પંચાલ-આયોજક,સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી ડિસેબલડ, અમદાવાદ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •