રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન

ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું નિધન. વડાપ્રધાને ટ્વીટથી શ્રદ્ધાંજલિ પાઠવી. બે મહિના પહેલા થયો હતો કોરોના. ચેન્નાઈમાં ચાલતી હતી સારવાર. ચેન્નાઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. ગુજરાતના સીએમ રૂપાણીએ પણ પાઠવી શ્રદ્ધાંજલિ

TejGujarati