ડભોઈના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાનું મોટું નિવેદન, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ, ઉત્તરપ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ કાયદો લાવશે : શૈલેષ મહેતા.

ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ સમાચાર

ડભોઈના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાનું મોટું નિવેદન,

ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ,

અમે સરકારને રજૂઆત કરીશું,

રાજ્યમાં લવ જેહાદના મામલાઓ વધ્યા,

ઉત્તરપ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ કાયદો લાવશે : શૈલેષ મહેતા

TejGujarati