170 કરોડ રૂપિયાનું ટોયલેટ, જાણો કોણે બનાવડાવ્યું

સમાચાર

170 કરોડ રૂપિયાનો ખર્ચ અને તે પણ માત્ર એક ટોયલેટ માટે. આ વાતે તેમને હેરાન કરી દીધાને. જો કે, આ વાત બિલકુલ સાચી છે. NASA અંતરિક્ષ (Space)માં જે ખર્ચ કરે છે તે જાણીને તમે પણ દંગ રહી જશો. નાસા દ્ધારા અંતરિક્ષમાં ટોયલેટની સુવિધા માટે માટે 23 મિલિયન ડૉલરનો ખર્ચ થશે. લગભગ 170 કરોડ રૂપિયાના કિંમતે તૈયાર થયેલું ટોયલેટ આ વર્ષે ચંદ્ર પર મોકલવામાં આવશે. NASA અગાઉ પણ અંતરિક્ષમાં મોંઘા મોંઘા ટોયલેટ મોકલી ચૂક્યું છે.

NASA અંતરિક્ષ (Space)માં જે ખર્ચ કરે છે તે જાણીને તમે પણ દંગ રહી જશો. નાસા દ્ધારા અંતરિક્ષમાં ટોયલેટની સુવિધા માટે માટે 23 મિલિયન ડૉલરનો ખર્ચ થશે. લગભગ 170 કરોડ રૂપિયાના કિંમતે તૈયાર થયેલું ટોયલેટ આ વર્ષે ચંદ્ર પર મોકલવામાં આવશે. NASA અગાઉ પણ અંતરિક્ષમાં મોંઘા મોંઘા ટોયલેટ મોકલી ચૂક્યું છે.

નવી ડિઝાઈનના આ ટોયલેટને ચંદ્ર પર મોકલતા પહેલાં આંતરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (International Space Station) પર તેનું પરિક્ષણ કરવામાં આવશે. આ નવી ડિઝાઈન ટાઈટેનિયમ છે. મહિલાઓ માટે આ ટોયલેટ પહેલાં કરતા ઘણું સુવિધાજનક હશે. નાસા દ્ધારા બનાવવામાં આવતા અંતરિક્ષ શૌચાલયનો ખર્ચ 19 મિલિયન ડૉલર જેટલો આવે છે. આ વર્ષે ટોયલેટની એક નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જેની કિંમત 23 મિલિયન ડૉલર એટલે કે, રૂપિયા 170 કરોડ થવા પામે છે.

International Space Station) પર તેનું પરિક્ષણ કરવામાં આવશે. આ નવી ડિઝાઈન ટાઈટેનિયમ છે. મહિલાઓ માટે આ ટોયલેટ પહેલાં કરતા ઘણું સુવિધાજનક હશે. નાસા દ્ધારા બનાવવામાં આવતા અંતરિક્ષ શૌચાલયનો ખર્ચ 19 મિલિયન ડૉલર જેટલો આવે છે. આ વર્ષે ટોયલેટની એક નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જેની કિંમત 23 મિલિયન ડૉલર એટલે કે, રૂપિયા 170 કરોડ થવા પામે છે.

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતા ટોયલેટ વિશે તમને સવાલ થતો હશો. અંતરિક્ષમાં વપરાતું ટોયલેટ સામાન્ય શૌચાલય જેવું નથી હોતું. તે સુપર સ્પેશલ વેક્યુમ ક્લીનર (Super Special Vacuum Cleaner)ની જેવું હોય છે. આવા ટોયલેટમાં ખૂબ જ આધુનિક સાધનોનો ઉપયોગ થાય છે. જેમાં વિશેષ પાઈપ અને વેક્યુમ ટ્યુબ વપરાય છે. આ ટોયલેટમાં વપરાતા પાણીને રિસાઈકલ કરવામાં આવે છે અને જ્યારે ગંદકીનો સંગ્રહ કરવામાં આવે છે.

Super Special Vacuum Cleaner)ની જેવું હોય છે. આવા ટોયલેટમાં ખૂબ જ આધુનિક સાધનોનો ઉપયોગ થાય છે. જેમાં વિશેષ પાઈપ અને વેક્યુમ ટ્યુબ વપરાય છે. આ ટોયલેટમાં વપરાતા પાણીને રિસાઈકલ કરવામાં આવે છે અને જ્યારે ગંદકીનો સંગ્રહ કરવામાં આવે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •