કોરોનાની આજની પરિસ્થિતિ. સમાચાર November 28, 2020November 28, 2020tejgujarati આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજયમાં સાજા થવાનો દર.90.93%. અત્યાર સુધીમાં રાજયભ૨માં કુલ ૧,૮૭,૯૬૯ દર્દીઓએ કોરોનાની મ્હાત આપી. રાજ્યમાં આજે ડોવિડ -૧૯ માં ૧,૫૨૩ દર્દીઓ સાજા થયા. ૨ાજયમા આજે ૧,૪૯૮ નવા દર્દીઓ નોંધાયા.. TejGujarati