બ્રેકીંગ
અમરેલી : બગસરા મા આવતી કાલે સજ્જડ બંધ પાળશે
બે દિવસ બગસરા શહેરમા બંધનુ એલાન આપ્યુ
કોરોનામા તંત્રએ ફટકારેલા દંડના કારણે વેપારીઓમા રોષ
વેપારી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનુ એલાન અપાયુ
સ્થાનીક ધારાસભ્ય સહિત જવાબદાર અધિકારી ઓ સુધી રજુઆત કરાય હતી પરિણામ નહિ આવતા હવે શહેર બંધ મા જોડાશે
તંત્ર ની કાર્યવાહી સામે પ્રથમ અમરેલી જીલા નુ બગસરા આવતી કાલે વિરોધ મા જોડાશે
TejGujarati