શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરજીના નિષવાર્થ બલિદાન રૂપે આજે મનાવાય છે શહીદી દિવસ..

સમાચાર

શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરજીના નિષવાર્થ બલિદાન રૂપે આજે મનાવાય છે શહીદી દિવસ..

જીએનએ: શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરે પોતાના સમુદાય માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગુરુ તેગ બહાદુરજી ને હિંદ કી ચાદર જેનો અર્થ થાય છે ભારતની ઢાલ. તેમને સૌથી નિષવાર્થ શહીદ માનવામાં આવે છે જેના ભાગરૂપે દર વર્ષે 24 નવેમ્બરના રોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

TejGujarati