બ્રેકિંગ ન્યૂઝ.- લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કેવડિયા આગમન સાથે કર્યું સ્વીટ સી પ્લેન માંથી વિડિઓ ટ્વીટ કર્યો અને લખ્યું કે “ગરવી ગુજરાત ની ધરતી ઉપર આવીને ગર્વ થાય છે”

સમાચાર

બ્રેકિંગ ન્યૂજ઼

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કેવડિયા આગમન સાથે કર્યું સ્વીટ

સી પ્લેન માંથી વિડિઓ ટ્વીટ
કર્યો અને લખ્યું કે
“ગરવી ગુજરાત
ની ધરતી ઉપર આવીને ગર્વ થાય છે”

રાજપીપળા તા. 23

સ્ટેગ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા ટેન્ટ સિટી- 2 માં ૨૫ અને ૨૬ નવેમ્બરે દેશની ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ યોજાશે
જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે આજથી VIP નું આગમન શરૂ થયું છે ત્યારે આજે લોકસભા સ્પીકર ઓમ બિરલા
સાંજે કેવડિયા પોહોંચ્યાં હતા. તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલ ની વિરાટ પ્રતિમા સ્ટેગ્યુ ઓફ યુનિટી નો સી પ્લેન માંથી વિડિઓ ટ્વીટ
કર્યો અને લખ્યું કે
“ગરવી ગુજરાત
ની ધરતી ઉપર આવીને ગર્વ થાય છે”
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આજે કેવડિયા આવી પહોંચશે અને આવતીકાલે એટલેકે 25 મી નવેમ્બર ના રોજદેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્પીકર કોંફરન્સ નો પ્રારંભ કરાવશે

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા

TejGujarati