બ્રેકિંગ.. ઉપલેટામાં તાલુકા ભાજપ પ્રમુખની પત્ની ઝડપાઈ જુગાર રમતા તાલુકા ભાજપ પ્રમુખ સંજય માકડિયાની પત્ની સહિત સાત મહિલાઓ રૂ. ૭૧,૦૦૦/- રોકડ સાથે ઝડપાઈ જુગાર રમતા

ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

બ્રેકિંગ..

ઉપલેટામાં તાલુકા ભાજપ પ્રમુખની પત્ની ઝડપાઈ જુગાર રમતા

તાલુકા ભાજપ પ્રમુખ સંજય માકડિયાની પત્ની સહિત સાત મહિલાઓ રૂ. ૭૧,૦૦૦/- રોકડ સાથે ઝડપાઈ જુગાર રમતા

ઉપલેટાના તુલસી ટાવર પાસે આવેલ રાજમોતી નગરમાં આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતી હતી મહિલાઓ

પકડાયેલા મહિલા આરોપીઓ:-
(૧) ભાવનાબેન સંજયભાઈ માકડિયા રહે. ઉપલેટા

(૨) અનુબેન રમેશભાઈ પટેલ રહે. ઉપલેટા

(૩) હેતલબેન જગદીશભાઈ ગોસાઈ રહે. ઉપલેટા

(૪) નર્મદાબેન નાથુભાઈ વાણિયા રહે. ઉપલેટા

(૫) મુમતાજબેન રફિકભાઈ મડમ રહે. ધોરાજી

(૬) અલ્પાબેન સંજયભાઈ ચાવડા રહે. ઉપલેટા

(૭) જયશ્રીબેન નિલેશભાઈ રાખોલિયા રહે. ધોરાજી

TejGujarati