નર્મદા બ્રેકિંગ
નર્મદામા આજે બીજે દિવસે પણફાટ્યો કોરોનાનો બોબ્મ વિસ્ફોટ
આજે એકજ દિવસ મા વધુ 23 કેસનોંધાયા
માત્ર બેજ દિવસ મા કૂલ 46કેસ નોંધાયા
રાષ્ટ્રપતિ નાં પૂર્વે ટાણે કેવડિયા ટેન્ટ સિટીમાં મા 4 કેસ પોઝિટિવ
રાજપીપળા મા10કેસ નોંધાતા ફફડાટ
આજે સાજા થયેલ07 દર્દીઓ સાજા થતા રજા અપાઈ
પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1487 પર પહોચ્યો
આજે વિક્રમ જનક સૌથી વધારે 2045 ના
ટેસ્ટ કરાયા
રાજપીપલા, તા24
દિવાળી પછી
ગુજરાતમા કોરોના નાં કેસો વધવાની સાથે નર્મદા જિલ્લામા પણ કેસોબેશુમાર વધી રહ્યા છે .બે દિવસથીનર્મદામા કોરોનાનો બોબ્મ વિસ્ફોટ થયો છે.ગઈ કાલે 23કેસ નોંધાયા બાદ આજે પણ બીજા 23કેસઆજે એકજ દિવસમા નોંધાતા માત્ર બેજ દિવસમા કૂલ 46 કેસનોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.જેમારાષ્ટ્રપતિનાં આગમન ટાણેઆજે કેવડિયા ટેન્ટ સિટીમા 4કેસ પોઝિટિવ આવતાપ્રવાસીઓમા પણ ફાફડાટ ફેલાયો છે
આજે નર્મદામા ફરી એક વાર23 કેસ પોઝિટિવ આવતા કોરોના નાં દિન પ્રતિ દિન વધતા જતા કેસો ચિઁતાનો વિષય બન્યો છે
.તે પૈકી નાંદોદ તાલુકામા 04
અનેરાજપીપળા મા
10કેસ પોઝિટિવ આવ્યા છે.જ્યારે ગરુડેશ્વર તાલુકા મા 08કેસ અને સાગ બારા તાલુકા મા 01 કેસ પોઝિટિવ આવ્યા છે
જેમાનાંદોદ મા ભદામગામે 02અને વાડિયા અને નીકોલી ગામે એક એક કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ગરુડેશર તાલુકા મા કેવડિયા ટેન્ટ સિટી મા ચાર કેસ,ગરુડેશરમા 01,અન્ય 03કેસ તથાસાગબારામાં 01તથા રાજપીપળા નાં 10કેસમાં લાલ ટાવર પાસે 04,દરબાર રોડ 02,સિઁધિવામાડમા 01,વાડિયા પેલેસ, એમ વી રોડ,અને ભાટવા ડા મા એક એક કેસ પોઝિટિવ આવ્યા છે
આજે પોઝિટિવ કેસનો આંકડો 1487પર પહોચ્યો ,છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 619
અને કોવીદ કેર માથી 774મળી કૂલ 1393ને રજા આપી છે
આજેઆરટીપીસીઆર મા 154અનેટ્રુનેટ ટેસ્ટ મા 09અને
એન્ટીજન ટેસ્ટ મા 1882મળી આજે સૌથી વધારે કૂલ2045 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-49875વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 35 દરદીઓ, તાવના 29દરદીઓ, ઝાડાના દરદીઓ 27સહિત કુલ-91જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 991312 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 792898
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા