*કોરોનાની વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે…* *કોરોના વાયરસના જીવલેણ રોગચાળાથી લોકોને બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સિન તૈયાર કરી છે…*

સમાચાર

*કોરોનાની વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે…*

*કોરોના વાયરસના જીવલેણ રોગચાળાથી લોકોને બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સિન તૈયાર કરી છે…*

*ત્યારે હવે આ કો-વેક્સિન વહેલી તકે ગુજરાત આવશે…*

*આગામી 2 દિવસમાં કો-વેક્સિનને હવાઈ માર્ગે અમદાવાદ લવાશે…*

*કો-વેક્સિનને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાશે…*

*પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ કરાશે…*

*હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કરાયા છે…*

*મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવતીકાલે વેક્સિન સંદર્ભે બેઠક યોજાશે.*

TejGujarati