ભરવાડ ગૌપાલક સમાજના શુરવીર યોધ્ધાઓ. – સંકલન. નીતિન ભટ્ટ.

સમાચાર

ભરવાડ ગૌપાલક સમાજ ના શુરવીર યોધ્ધાઓ

જસરાજ યાદવ (ઝાઝાવડા)

ખાગદે સોહલા(જાદવ)

મેળક ભરવાડ ( જેમણે પોતાનું માથૂ કાપી ને દાન કર્યું હતુ )

ગગલો અલગોતર

મેઘજી ગોહીલ(ભરવાડી તલાવડિ પીંપણ)

જેતસી ઝુંઝો

માધો જાદવ

અજો ચિરોડીયો

નોંઘો મકવાણો

સેંધો મકવાણો

આલો ગીંગોરો

મૂળો ભરવાડ

ખેતો ડાંગર

ભેભો ભરવાડ

વીસો કારેઠો

ભોજો મકવાણો(ભડવીર ભોજો)

મેરકો મકવાણો

જહરીયો ગમારો(જસરાજ આભિર ની 3જી પેઢી)

ઝીંઝો ચાવડો(હાલ નુ ઝીંઝુવાડા)

ઝીણીયો ગોવાળ

ગીગો સીંધવ

ભાયો સોહલો

નોંઘો જાદવ

અણહીલ ભરવાડ(જૈન ગ્રંથો મા આભિર)

સામત ભરવાડ(હાલ નુ બહાદુરગઢ)

ખીમો આભિર (દેગામ)

વાલા ભડિયાદરા ,(લખમણા જતી ના સગા નાના ભાઈ) ભડિયાદ (હાલ કાદીપર ગામ મા ખાંભી છે)

વાહો બૂધેલિયો

આલો ભરવાડ ( જેમણે બહારવટુ છેડિયૂ હતુ )

આલા ભરવાડ ની દિકરી – સજુ ,(જેણે એક જ રવૈયો મારી ને

ગાંભણી દિપડી ને મારી નાખી હતી )

ધુનો ભરવાડ (કાંડા બળીયો)

વાલો શિયાળીયો (જેમણા મા ભારે બાહુબળ હતુ)

વશરામ ડાભલ્યો

દલારાઠોડ (જેમણે બહારવટું છેડિયું હતું )(ચરોતર)

રૂપો ભરવાડ ( કે જેનાથી આખું ખંભાત ઘૃજતૂ )

ગેલો ભરવાડ ( જેને શંકર ભગવાને પરચો આપ્યો અને તેને આર્થિક ભીડ ભાંગવાનું વરદાન આપીયૂ )

રૂપો ભરવાડ અને તેમના પત્ની અજઈ ( આ બન્નેએ મળી ને આખા સંધિ ના ટોળા સાથે ધીંગાણૂ કર્યું હતુ અને સંધિ ને ભગાડિયા હતા )

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

આવા તો ભરવાડ કોમના શુરવીરો ના નામ લખવા બેસીએ તો પાના પણ ઓછા પડે ભાઈ પણ દુખ ની વાત એ છે કે આ પરાક્રમ એમના ગામ પુરતા જ જાણીતા છે…હજુ ભરવાડ સમાજ ના આવા ઉજળા ઇતિહાસ વિશે ગણ્યા-ગાંઠિયા લોકો ને જ ખબર છે.આ શૌર્ય ના ગુણ લોહી મા જ હોય છે.

*જય ઠાકર જય ગોપાલ*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply