સગા કોને કહેવાય અને વહાલા કોને કહેવાય. – મયુર રૂપાવટીયા.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

*સગા કોને કહેવાય અને વહાલા કોને કહેવાય.*

કોઈ પણ વાર તહેવારે આપને એમ કહીએ છીએ કે અમારે સગા વહાલા ને ત્યાં જવાનું છે તો આ રહી સગા વ્હાલા ની વ્યાખ્યા……

જેમાં સગા કોને કહેવાય અને વહાલા કોને કહેવાય.

*સગા એટલે શું ?*

સગા એટલે ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે રીસાઈ જાય, મોઢા ચડાવે, માન- સન્માન ની અપેક્ષા રાખે, દરેક વ્યવહાર ન કામોમાં ભુલ શોધે, કડવી વાણી થી મેણા – ટોણા મારતા રહે તે *” સગા “*

*વ્હાલા એટલે શું ?*

પ્રસંગ હોય ત્યારે હંમેશા હસતા મોઢે હજાર રહે, ભુલ ના શોધે આપણું ઢાંકે, હર્ષ સહ બધા કામો કરે, માન- સન્માન ની અપેક્ષા ના રાખે, આપના પ્રસંગ વખતે ઘરનું વાતાવરણ આનંદમય રાખે તે *”વ્હાલા”* – મયુર રૂપાવટીયા

TejGujarati