અમદાવાદ બન્યો “ગેંગ ઓફ વાસેપુર” સમાચાર November 17, 2020November 17, 2020K D Bhatt બે દિવસમાં ત્રણ જાહેર ફાયરિંગ ની ઘટના બાદ એસ જી હાઇવે પર ચાલુ કારે યુવકે દેખાડી બંદૂક યુવક કોણ? તે હાલ જાણ બહાર પરંતુ યુવક ની ગાડી પર હતી પોલીસ લખેલી પ્લેટ સોશિયલ મીડિયામાં યુવકની વિડિયો થઈ વાયરલ. TejGujarati