સાવધાન અમદાવાદ : સીવીલમાં તમામ આઈસીયુ બેડ ફુલ : ફરી કોરોના વિસ્ફોટ થતાં તમામ આઈ.સી.યુ પથારીઓ પણ કુલ થઈ ગયા.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદની અસારવા સીવીલમાં તમામ આઈસીયુ બેડ ફુલ : ફરી કોરોના વિસ્ફોટ થતાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં તમામ આઈસીયુ પથારીઓ કુલ થઈ ગયાનું ઓડીશ્નલ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ જાહેર કર્યુ છે

TejGujarati