વણકર વાસના રહીશોનો આકોશ.
રસ્તો નહિ ટેક્ષ નહિ.
કેન્ટોનમેન્ટ બોડ હોશ મે આવ.
રસ્તાના લીધે જનતા હેરાન પરેશાન
રોડની હાલત બહુ ખરાબ છે.
સ્થાનીક સમસ્યાને લઇ આજ રોજ કેન્ટોનમેન્ટ બોડના કાયક્રમમાં જઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં નિકુંજ ડોડીયા,
અમિત સોલંકી,
તુષાર પરમાર જયેશ પરમાર,
તથા અન્ય લોકો અને યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
હાજર રહેલા યુવાનો.
1 જયેશ ગાંધી.
2 તુષાર પરમાર
3 નીકુજ ડોડીયા
4 જતિન પરમાર
5 અમિત સોંલકી
6 પ્રતિક ચૌહાણ
તથા અન્ય યુવા મીત્રો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવ્યો હતો. તેમની માંગણીઓ હતી કે
1 રસ્તા ખરાબ હાલતમાં.
2 સ્ટીક લાઇટો વારંવાર બંધ હાલતમાં હોવાથી.
3 પાણી ધીમું તથા અનિયમિત આવતું હોવાથી.
4 ગંદકી અને મચ્છર જન્ય રોગિનર લીધે.
5 કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને નિયમિત પગાર આપવા માટે.
હવે જોવાનું રહ્યું કે ક્યારે સ્થાનિકોને ન્યાય મળશે. કે ટેક્ષ ભરીને ભગવાન ભરોસે બેસી રહેવું પડશે.