દિવાળી નિમિત્તે રાજપીપળામા યોજેલ અખિલ હિંદ મહિલા પરિષદ , રાજપીપલા આયોજિત રંગોળી હરિફાઇ નું પરિણામ જાહેર કરવામા આવ્યુ.

ગુજરાત ભારત સમાચાર

દિવાળી નિમિત્તે રાજપીપળામા યોજેલ અખિલ હિંદ મહિલા પરિષદ , રાજપીપલા આયોજિત રંગોળી હરિફાઇ નું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમા 23 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
સિનિયર વિભાગ. મા વિજેતા(૧) ત્રિવેદી કૃતિકા (૨) શાહ સીમા ભૌમિક(૩) પટેલ વૈશાલી (૪) ચૌહાણ જાગૃતિ બેન
જુનિયર વિભાગ.મા (૧) ખુશી કમલેશ ભાઈ ચૌહાણ (૨) અવની ત્રિવેદીઅનેઆશ્વાસન ઈનામ :- (૧) હીવા બિંજલ ગાંધી તથા જુનિયર વિભાગ મા
(૧) અલ્પા ઉરેશભાઇ શાહ સિનિયર વિભાગમા વિજેતા જાહેર કર્યા છે.

જેમા નિર્ણાયક તરીકે ગીતાંજલીબેન કનોજીયા, હિતેષાબેન પુરોહિત,અને હંસાબેન શાહે સેવા આપી હતી

તસવીર: જયોતિ જગતાપરાજપીપળા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply