નાંદોદ તાલુકાના ગુવાર ગામે રામાંનંદઆશ્રમ મા અન્નકૂટના દર્શન

સમાચાર

રાજપીપળા, તા 15

નવા વર્ષે હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં નવા ધાન્યથી ભગવાનની વિવિધ પ્રકારના ભોગ બનાવી છપ્પનભોગનું મહા મહોત્સવ મંદિર મા ભગવાનને અર્પણ કરવામાં આવે છે.
મોટે ભાગે અન્નકૂટના દર્શન નૂતન વર્ષે કરાય છે પણ ગુવાર રામાનંદઆશ્રમ ખાતે આજે અન્નકૂટના દર્શન કર્યા હતા. આ પ્રસંગે રામ સીતા ની સુંદર રંગોળી પણ કરવા મા આવી હતી

તસવીર: જયોતિ જગતાપરાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply