બ્રેકિંગ ન્યુઝ.. જમ્મુ-કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા આજે અને કાલે ભારે હિમવર્ષાની આગાહી આજે રેકોર્ડબ્રેક હિમવર્ષા થવાની સંભાવના

સમાચાર

બ્રેકિંગ ન્યુઝ..
જમ્મુ-કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
આજે અને કાલે ભારે હિમવર્ષાની આગાહી
આજે રેકોર્ડબ્રેક હિમવર્ષા થવાની સંભાવના
તાપમાન શૂન્યથી પણ ઘણું નીચે જતું રહેશે
શ્રીનગર-લેહ માર્ગ કરી દેવાયો બંધ
જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ
પ્રવાસીઓની સલામતી માટે તંત્ર એલર્ટ
દેશના બાકી હિસ્સામાં ઝડપથી વધશે ઠંડી

TejGujarati