*વ્હાઇટ હાઉસમાં ગણપતિનો થયો સાક્ષતાર*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

*વ્હાઇટ હાઉસમાં ગણપતિનો થયો સાક્ષતાર*
સતત 2 કલાકની મહેનત બાદ નીઘિ સતાણી અને ગોપી માલાણીએ નિકોલ અમદાવાદ ખાતે આવેલ વ્હાઇટ હાઉસના પ્રથમ માળના ફ્લોયરમાં નવા વર્ષના મંગળ પ્રભાતે મહેમાનોના સ્વાગત માટે ભગવાન ગણેશની આબેહૂબ રંગોળી બનાવી છે. ઘડી બે ઘડી જાણે એમ લાગે કે ભગવાન ગણેશ સાક્ષાત પધાર્યા છે! અદ્ભૂત રંગોળી બનાવનાર વ્હાઇટ હાઉસના બંને બહેનોને અભિનંદન…
મુકેશ સાઈકલીસ્ટ

TejGujarati