નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા 06 પોઝિટિવ કેસ આવ્યા. આજે સાજા થયેલ13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1378 પર પહોચ્યો

સમાચાર

નર્મદા બ્રેકિંગ :

આજે નર્મદામા 06 પોઝિટિવ કેસ આવ્યા.

આજે સાજા થયેલ13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1378 પર પહોચ્યો

આજે 300ના
ટેસ્ટ કરાયા

રાજપીપલા, તા13

આજે નર્મદામા 06 પોઝિટિવ કેસ નોંધાયા છે.તે પૈકી નાંદોદ મા02
1કેસ અને ગરુડેશ્વર તાલુકા મા 01,તિલક વાડા મા 02કેસ અનેરાજપીપળા મા 02કેસ પોઝિટિવ આવ્યા છે
આજે પોઝિટિવ કેસનો આંકડો 1378પર પહોચ્યો ,છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 588
અને કોવીદ કેર માથી 736મળી કૂલ 1324ને રજા આપી છે

આજેઆરટી પીસીઆર મા 07અને,ટ્રુનેટ મા01
એન્ટીજન ટેસ્ટ મા 292મળી કૂલ 300 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 44974વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 22 દરદીઓ, તાવના 17દરદીઓ, ઝાડાના દરદીઓ18સહિત કુલ-57જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 982252 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 790577
લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati