બ્રેકિંગ
અમદાવાદ.
આદિત્ય સિલ્વર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજ નો કોભાંડ મામલો
ડેપ્યુટી રજીસ્ટાર ની આગોતરા જામીન અરજી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે ફગાવી
અનેક વિદ્યાર્થીઓની ફી ઉઘરાવી કરાઈ હતી ૩૦ લાખની ઉચાપત
કોલેજ ના ડેપ્યુટી રજીસ્ટાર ઉપર લાગ્યો હતો આક્ષેપ
સોલા હાઇકોર્ટ પોલીસ મથકમાં થઈ હતી ફરિયાદ.