એચ.કે આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા વર્તમાનમાં ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ ના કારણે થયેલ નુકસાન થતાં ફૂડ સામગ્રી વિતરણ કરી ને મદદ નો ઉમદા પ્રયાસ

ગુજરાત સમાચાર

શ્રી એચ.કે આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા વર્તમાનમાં ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ ના કારણે ખુબજ નુકશાન થયેલ છે તેવા સમયે અમોએ ઉના તાલુકાના ખંડેરા , વાંસોજ, તડ , નાલિયમાંડવી વગેરે જેવા ગામોમાં ૨ કિલો દાળ ચોખા નાં ૩૦૦ પેકેટ, ૨ કિલો ઘઉં નાં લોટ ના ૪૦૦ પેકેટ , ૫૦૦ પાર્લે બિસ્કીટ , ૧ લિટર તેલ ના ૧૦૦ પાઉંચ અને ૫૦૦ નગ મીઠાની થેલીઓ વગેરે જેવી સામગ્રીઓ નું વિતરણ અમારી કોલેજના પ્રો. ઓફિસર મોહન પરમાર , બિપિનભાઈ ડાભી, તથા સિધ્ધરાજસિંહ સોલંકી , કેતન રંગિયા , શાંતી પાંચાણી , દિલીપ ચોધરી , જીગર પ્રજાપતિ , ભાવેશ દવે , અને ભાવિન સ્વયંમસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં એચ.કે આર્ટ્સ અને કોમર્સે કોલેજના અધ્યાપક શ્રીઓ અને વિધાર્થીઓએ આર્થિક સહયોગ આપેલ છે.

સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply