દેશનાં 11 રાજ્યોનાં પરિણામ પર નજર. ગુજરાતમાં 8 બેઠકો પર ભાજપની વિજયકૂચ. કર્ણાટકમાં બંને બેઠકો ભાજપને ફાળે.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

દેશનાં 11 રાજ્યોનાં પરિણામ પર નજર
ગુજરાતમાં 8 બેઠકો પર ભાજપની વિજયકૂચ
કર્ણાટકમાં બંને બેઠકો ભાજપને ફાળે
ઉત્તરપ્રદેશમાં 8માંથી 7 બેઠક પર ભાજપની જીત
ઉત્તરપ્રદેશમાં 1 બેઠક પર સપાનો વિજય
મધ્યપ્રદેશમાં ભાજપને 21 બેઠકો પર સરસાઇ
કોંગ્રેસને 6 અને બસપાને 1 બેઠક મળી
મણિપુરમાં ભાજપને 4 અને અન્ય પક્ષને 1 બેઠક
તેલંગાણામાં 1 બેઠક પર ભાજપની જીત
છત્તીસગઢમાં 1 બેઠક પર કોંગ્રેસની જીત
હરિયાણામાં 1 બેઠક પર કોંગ્રેસનો વિજય
ઝારખંડમાં 1 બેઠક ભાજપ,1 બેઠક કોંગ્રેસને ફાળે
નાગાલેન્ડમાં 2માંથી 1 અન્ય,1 NDP પક્ષને મળી બેઠક
ઓડિશામાં 2 બેઠક પર બીજુ જનતાદળનો વિજય

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •