સુરત બ્રેક. : હજીરા ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન. વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.

સમાચાર

સુરત બ્રેક

હજીરા ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ નું ઉદ્ઘાટન

વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રહેશે હાજર

રોડ માર્ગે ઘોઘા પહોંચતા 10 કલાકથી વધુ સમય લાગે છે

હવે દરિયાઈ માર્ગથી માત્ર 4 કલાકમાં પહોંચશે

દરિયાઈ માર્ગે અંતર ઘટી જાય છે

સુરત અને સૌરાષ્ટ્ર આજથી દરિયાઈ માર્ગે જોડાશે

TejGujarati