શિયાળાની મોસમમાં બજારમાં શાકભાજી અને ફળનો ઢગલો. – તસવીર – વિનોદ રાઠોડ.

સમાચાર

શિયાળાની મોસમમાં બજારમાં શાકભાજી અને ફળનો ઢગલો જોવા મળે છે .ખાસ કરીને આમળા અને સીતાફળ જેવા ફળો ગાંધીનગર ના રાજમાર્ગો પર સીતાફળની લારીઓ ગોઠવાઈ ગઈ છે . ગાંધીનગર વાળા સીતાફળ લેવામાં વ્યસ્ત .છે સીતાફળ નામ હોવાથી વાંદરા જેમાં પ્રાણી ખાતા નથી એવી લોકવાયકા છે.
તસવીર વિનોદ રાઠોડ

TejGujarati