નાઝાભાઈ ધાંધર (ડે. મેયર) વર્ષે પ્રજાના 20 લાખની બચત કરે છે : પ્રજાના પૈસા બચાવવા ગાડી,પેટ્રોલ, ડ્રાઈવરનો ઉપયોગ પણ નથી કરતાં.

સમાચાર

ગુજરાત રાજયમાં અનેક મહા પાલિકાઓ આવેલી છે. ત્યારે મહાનગર પાલિકા અને સ્માર્ટસિટીમાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવી રહ્યાં છે ત્યારે કરોડોની ગ્રાંટ ખરેખર સારા ઉદેશ્યથી સારા કામમાં વપરાય અને પ્રજાને નાણાંનું qળતર મળે તે ઉદેશ્યથી સૌ નગરસેવકો અને હોદેદારોનો હોવો જોઈએ ત્યારે ગુજરાતના પ્રથમ ડેપ્યુટી મેયર એવા નાઝાભાઈ ધાંધર પોતે પગાર ભથ્થા લેતા નથી.

દેશમાં એવા ઘણા જ રાજકીય આગેવાનો છે જે ઉદેશ્ય સેવા અને પ્રજાના કામો માટે નો હોય છે પણ હા કુદરતે આપી હોય તો પણ લોકો સરકારી વાહનોને બેફામ ઉપયોગ કરતા હોય છે ત્યારે ડેપ્યુટી મેયર નાઝાભાઈ ધાંધર દ્વારા જયારથી ડેપ્યુટી મેયરપદે સત્તારૂઢ થયા ત્યારબાદ સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નથી. ત્યારે આ સરકારી લાડી એવી ગાડી પણ રિસાઈને સેક્ટર ૨૨ મારી સામે બેઠી છે. ત્યારે દોઢ વર્ષથી રામદુલારી બનીને બેઠેલી આ ગાડીમાં ક્યારે બેસે તેની રાહ જોઈ રહી છે ત્યારે ડેપ્યુટી મેયર નાઝાભાઈ દ્વારા ગાડી, ગાડીનો ખર્ચ, પેટ્રોલ, ડ્રાઈવરનો પગાર આ તમામ સેવાઓથી દુર રહ્યા છે. ત્યારે ગાડી ન વાપરતા પ્રજાના પરસેવાનો પૈસો જે ટેક્સ મારફતે ભરે છે તે પ્રજાના પૈસે આખરે વ્યાજ સાથે જમાખાતે રહ્યો છે ત્યારે ડેપ્યુટી મેયર પોતે આજદિન સુધી પગાર પણ લેતા નથી તેમનો જે પણ પગાર આવે તે તમામ પગાર સરકારી શાળામાં ભણતી કન્યાઓના ઉત્કર્ષ માટે હરહંમેશ વાપરી નાખે છે.

ડેપ્યુટી મેયરની ઓફિસે મુલાકાતીઓની સંખ્યા પણ મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યારે તેમની ઓફિસમાં અને ડેપ્યુટી મેયરને કેટલી રજૂઆત બને ત્યાં સુધી ૨૪ કલાકમાં પ્રશ્નનો નિકાલ લાવી દેતા હોય છે. ત્યારે ડેપ્યુટી મેયરને જે મળ્યું છે તેમાં ગાડીનો ઉપયોગ

ન કરતા પ્રજાના પરસેવાના ૨૦ લાખ બચાવ્યા છે. ત્યારે સેક્ટર ૨૨ ના ઢોર ડબ્બામાં પડેલી આ ગાડી શણગાર સજીને દોઢ વર્ષથી રાહ જોઈ રહી છે કે મુસાફરી કોઈ તો કરો મને ફરવા તો લઈ જાવ, ત્યારે ડેપ્યુટી મેયર પોતે પોતાની અંગત ગાડી અને ડાઇવર પણ પોતાના સ્વખર્ચે રાખે છે ત્યારે કહેવત છે કે સરકારી ગાડીનો વટ પાડીને ફર્યા કરતા પોતાની ગાડીમાં પોતાના સ્વખર્ચે વાપરીને આનંદ કરવાની લાખોમાં ગોતવા ભારે પડે છે. આજે પણ સરકારી સેવા અને સરકારી ખર્ચે વધુ ગોપીચંદન કરી લેવામાં જ બધા હોશિયાર છે ત્યારે ડેપ્યુટી મેયર અલગ માટીના બનેલા છે હર હંમેશ

વાપરવામાં સમસ્યા

છે

આપવામાં આંગળી ઉચી પહેલી

કરનારા નગરસેવકનું લેબલ પણ વટ વૃક્ષ જેવું મોટું છે. આજે ગાંધીનગરમાં સૌથી વધારે વૃક્ષો વાવવામાં ડેપ્યુટી મેયરનો પ્રથમ નંબર આવે છે. આજે સેક્ટર ૭, ૮, ૧૩, ૧૪માં વૃક્ષો જે મોટા થયેલા છે અને સુંદર હવા નગરજનો લઇ રહ્યા છે તે તેમના આભારી છે જયારે ડેપ્યુટી મેયરની ખબર છે કે આવતા વર્ષોમાં જેમ દિલ્હી jus અમદાવાદ જેવા મોટા શહેરો પ્રદૂષણયુક્ત બની ગયા છે ત્યારે આ ગ્રીનસિટી એ ગ્રીન રહે તે માટે હરહંમેશ ઝાડવા ઉગાડવા પ્રયન તેમનો કાયમી રહેલો છે.

TejGujarati