*જામનગર એરબેઝ પર રાફેલ પહોંચ્યા*

સમાચાર

*જામનગર એરબેઝ પર રાફેલ પહોંચ્યા*

ઇન્ડિયન એરફોર્સથી મળતી માહિતી મુજબ , રાફેલ એરક્રાફ્ટ ભારત પહોંચી ગયા છે . રાત્રે 8.14 કલાકે તેને લેન્ડિંગ કર્યું છે . મહત્વનું છે કે , 3 રાફેલા ફાઈટર પ્લેનએ ફ્રાન્સથી સીધા જ જામનગર આવ્યા છે . ફ્રાન્સથી 7364 કિલોમીટરની સફર ક્યાંય પણ અટક્યા વિના પુરી કરવામાં આવી છે . રાફેલા આવતાંની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ ગઇ છે . આ પ્લેન આવતીકાલે અંબાલા જવા રવાના થશે .

TejGujarati