પીરાણા ફેકટરીમાં લાગેલી આગનો ભોગ બનેલા લોકોના પરીવારજનો ની મુલાકાતે જિજ્ઞેશ મેવાણી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ આજે ૮:૩૦ વાગે એલ.જી. હોસ્પિટલ પહોંચશે…

સમાચાર

જો માંગણીઓ નહીં સંતોષાય તો પીડિત પરિવારો મૃતદેહનો સ્વીકાર નહીં કરે.
એક શ્રમિકોના મોતની કિંમત ૪ લાખ ના હોય, ૨૦ લાખનું વળતર, રહેમ રાહે સરકારી નોકરી આપો અને જેની ફરજ બેદરકારીના લીધે આ ઘટના બની તે ફેકટરી ના માલિક, ફેકટરી ઇન્સ્પેકટર અને ડિરેકટર ઓફ ઈન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલથને સસ્પેન્ડ કરી નોકરીમાંથી બરતરફ કરો…

જીજ્ઞેશ મેવાણી

TejGujarati