દોષી હત્યારા તોસિફને ફાંસી માટે 02/11/2020 કલેકટર શ્રી અમદાવાદ ને આવેદન પત્ર આપવામાં આવશે.

સમાચાર

હરિયાણામાં નિકિતા ને સરેઆમ ગોળી મારી જેહાદી તોસીફ એ હત્યા કરી “નિકિતા” ને ન્યાય અને દોષી હત્યારા તોસિફને ફાંસી મળે અને આવું ફરી ના બને એના ઉપલક્ષ માં અખંડરાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા તા 02/11/2020 કલેકટર શ્રી અમદાવાદ ને આવેદન પત્ર આપવામાં આવશે.

સૌ મિડીયા મિત્રો 1:00 વાગે કલેકટર શ્રી ઓફિસ ગેટ ,આર ટી ઓ સુભાષ બ્રિજ વાડજ પર ભેગા રહેવું

આભાર.
શ્રી મહાવીર સિંહ પરમાર
પ્રમુખ . પૂર્વ લોકસભા અમદાવાદ
અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના
મો.9157092022 | 9879775555

TejGujarati