“બેંક દ્રારા લુંટ…( મતલબ પાડાને વાંકે પખાલીને ડામ”)ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

ગુજરાત ભારત સમાચાર

??1??
બેંકમાથી બહાર નીકળનાર ,શિકારના ગજવા ઉપર ખિસ્સાકાતરું હાથ ફેરવે એ પહેલાંજ , શિકારે દયામણા અવાજે, ખિસાકાતરુનો હાથ પકડીને કહયુંઃદોસ્ત તું થોડો લેટ પડ્યો…
?☺️2??
“પણ હું તો ચાર મહિનાથી બેંકમા આવ્યો જ નથી. ના કોઈ લેવડદેવડ કરી છે… તો પછી શેના ચાર્જ કપાયા?”
“દેશના સંશાધનનો ચાર મહિના સુધી ઉપયોગ ન કરવા બદલ…”
??3??
પહેલા લોકો બેંક લુંટતા હતા… હવે બેંક ખુદ લોકોને લૂંટે છે.
??4??
@ચાર વખત તમે અમારી બેંક પાસેથી પસાર થયા…
@પાંચ વખત ATM ની ઠંડી હવા ખાધી..
@ ભલે એક પણ વાર અપડેટ ન થઈ પણ છ વખત તમે
પાસબુક અપડેટ કરાવવા અમારા કર્મચારીને આપી..
@છ વાર તમે અમારા કેશિયરને ઉંચા અવાજે બોલ્યા
@ગયા વખતે તમે બેંકની ટાંકણીનો દાંત ખોતરવા
ઉપયોગ કર્યો.
@ચેક ભરાવવા માટે બેંકનું સ્ટેપલર યુઝ કર્યૂ..
આ બધા તમામ ટ્રાજિકશન ચાર્જેબલ છે.. અને આપનુ ખાતુ માયનસ મા છે… મિનિમમ બેલેન્સ માટે તાત્કાલિક 1000 જમા કરાવો…
??5??
જેવા ધાડપાડુઓ બેકમા ઘુસી આવ્યા. બેંકનો તમામ સ્ટાફ ખડખડાટ હસી પડયો… અને હસતાં હસતાં બોલ્યો…
” સ્ટાફ……”
ધાડપાડુઓ હસી હસીને બેવડ થઈ ગયા…
??6??
“આ રીતે આપણે ચાર્જ કરતા રહીશુ તો,આપણે પાછા, થોડા દિવસમાં સધ્ધર થઈ જઈશુ…
માલિયા, મોદીને લોન માટે ક્યારે એપ્રોચ કરવા છે?
???7????
અરે આ આપણી બેંક બહાર આટલી લાંબી લાઈન… શુ નવુ ખાતુ ખોલાવવા માટે છે?
ના… ખાતુ બંધ કરવા માટે…
????8????
તમે જોયુ…? આપણે ચાર્જીસ વધાર્યા પછી બેંક બહાર એક પણ ભિખારી નથી ઉભો રહેતો..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati