*જૂનાગઢ, કરણી સેનાએ કહ્યું જ્વલંત આંદોલન કરીશું*

સમાચાર

ગિરનાર રોપવેની ટિકિટનાં કમરતોડ ભાવને લઇ સૌરાષ્ટ્રના લોકોમાં વિરોધ ઉઠી રહ્યો છે. હવે સામાજીક સંસ્થાઓ પણ મેદાને આવી છે. સામાજીક સંસ્થાનું કહેવું છે કે જો ઉષા બ્રેકો કંપની રોપ-વેનાં ભાવમાં ઘટાડો નહી કરે તો નાછુટકે સામાજીક સંસ્થાઓને બહિષ્કારનો માર્ગ અપનાવવો પડશે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •