*PMએ કનોડિયાના દીકરાનો કાન ખેંચ્યો*

સમાચાર

નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા,જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ હિતુ કનોડિયાના દીકરા રાજવીરનો કાન પણ ખેંચ્યો હતો. પીએમ જ્યારે પણ કોઈ બાળકને મળે છે ત્યારે તેનો કાન અચૂક ખેંચે છે. આ પહેલા તેઓ અક્ષય કુમારના દીકરા આરવથી લઈ જસ્ટીન ટ્રુડોના દીકરાનો પણ કાન ખેંચી ચૂક્યા છે.

TejGujarati