દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને ર્ડો ભૂપેશભાઈ શાહ દ્રારા દિવ્યાંગો ને ૧૨ કેલિપર્સ અને ૬ સિલાઈ મશીન દાનમાં આપ્યાં.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને ર્ડો ભૂપેશભાઈ શાહ દ્રારા દિવ્યાંગો ને ૧૨ કેલિપર્સ અને ૬ સિલાઈ મશીન દાન માં આપ્યાં૧૭-1૦-૨૦૨૦ ના રોજ દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને ર્ડો ભૂપેશભાઈ દ્રારા દિવ્યાંગો ને ૧૧ કેલિપર્સ અને ૬ સિલાઈ મશીન દાન માં આપ્યાં. કાર્યક્રમ નું આયોજન શ્રી ઝાલાવાડ સમાજ ની વાડી માં કરવામાં આવ્યું. ૧ કૃત્રિમ પગ દાન માં આપવામાં આવ્યો. સમાજ ના અગ્રણી કાર્યકર્તા ઓએ હાજરી આપી હતી. કોવિદ ૧૯ માં દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને ર્ડો ભૂપેશભાઈ દ્રારા દિવ્યાંગો ને અનાજ ની કીટ, સેનેટરી નેપકીન, ખીચડી, ઘાસચારો, પક્ષીઓ ને ચણ વગેરે સેવા કરવામાં આવી. આ કામ માં ર્ડો ભૂપેશભાઈ અને તેમની સેવાભાવી કાર્યકર્તા નો મોટો ફાળો છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •