*પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન* *92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ.

ગુજરાત ભારત સમાચાર

*પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન*

*92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ*

*શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ*

TejGujarati