*અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ દ્વારા રન ફોર યુનિટીના કાર્યક્રમનું કરાયું આયોજન. – જતિન સોલંકી.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ દ્વારા રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વહેલી સવારે 7:10 કલાકે હાથીજન સર્કલ થી 5 km રન ફોર યુનિટી ને Dy.sp કે.ટી. કામરીયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી

5 km ની રન ફોર યુનિટી ની દોડ માં પોલીસ જવાન સહિત જી.આર.ડી, ટી.આર.બી, હોમગાર્ડ તેમજ ગામના સરપંચ અને જાગૃત નાગરિકો મળીને અશરે 150 લોકોએ દોડ લગાવી હતી.

હાથીજણ સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા દોડ લગાવનાર જવાનો પર પુષ્પ વર્ષા કરવામાં આવી.

કોરોના માહમારી ને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ તેમજ સરકારની ગાઈડ લાઈન નું પાલન કરવામાં આવ્યું

Dy.sp દ્વારા એકતાની દોડ પૂર્ણ થતાં ભાગ લેનાર તમામ ને દેશ ની એકતા અને અખંડતા ના શપથ લેવડાવામાં આવ્યા

રન ફોર યુનિટીના 5 કિલોમીટર દોડ માં પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમે આવનાર પુરુષ અને મહિલા ને ઇનામ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવ્યા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •